દૂધસાગર ડેરીના પાછળના ભાગે સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ

2019-11-15 690

મહેસાણા: અમદાવાદ-પાલનપુર હાઈવે પર શહેરમાં આવેલી દૂધ સાગર ડેરીના પાછળના ભાગે આવેલા સ્કેપ ગોડાઉનમાં ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી
આગની ઘટનાની જાણ થતાં જ મહેસાણા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે લાગી ગયા હતા આ
ઉપરાંત ઓએનજીસીની ફાયર ફાઈટરની ટીમ પણ જોડાઈ હતી આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી

Videos similaires