જહાંગીરપુરામાં દાંડી-કેનાલ રોડ નજીક ઝાડીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

2019-11-15 1,098

સુરતઃજહાંગીરપુરા-દાંડી કેનાલ રોડ ઉપર ની કચરા પેટીમાં ત્યજી દેવાયેલી બિન વારસી બાળકી મળી આવી હતી108ની મદદથી બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી હતીપિંક કલરના કપડાં પહેરાવી બાફકી ને ત્યજી દેનાર માતા સામે લોકો એ ફિટકાર વરસાવ્યો હતો બાળકીની નાળ પર કોર્ડ કલેમ્પ કરેલો મળી આવ્યો હતોબાળકી તંદુરસ્ત હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે 108ને કોલ મળતાં ઈએમટી અજિત ડોઢિયા અને પાઈલોટ તેજસ પટેલે બાળકીને સિવિલ ખસેડી હતી

Videos similaires