આમિર ખાનની લાડલીએ જંગલમાં ફોટોશૂટ કરાવ્યું, ઈરાની કાતિલ અદા પર ફેન્સ ફિદા

2019-11-15 4

બૉલિવૂડની ચમક દમકથી દૂર રહેતી આમિર ખાનની લાડલી ઈરા ખાન તેના ફોટોઝ અને વીડિયોઝથી હંમેશાં ચર્ચામાં રહે છે ઈરા ખાને હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું જેમાં તેની ગ્લેમરસ અદાઓ પર ફેન્સ ફિદા થઈ ગયા હતા ઈરાએ બ્લેક એન્ડ ગોલ્ડન ગાઉનમાં જંગલમાં ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટોઝ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે

Videos similaires