સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો જામ્યો, ઉંચા આકાશેથી મેળાનો રાતનો નજારો

2019-11-14 321

વેરાવળ:સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ઉજવવામાં આવતો પારંપરિક કાર્તિકી પૂર્ણિમા મેળા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો કાર્તિકી પૂર્ણિમાના મેળો ઉંચા આકાશેથી ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો ડ્રોનમાં કેદ થયેલો મેળાનો અદભૂત નજારો જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવો દ્રશ્યમાન થઇ રહ્યો હતો સોમનાથ મંદિરે કાર્તિકી પૂર્ણિમા નિમિતે સોમનાથ મહાદેવને સફેદ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો