યુપીના અમેઠી જિલ્લાના જિલ્લાધિકારી પ્રશાંત સિંહના ગેરવર્તણૂંકનોએક વીડિયો વાઇરલ થયો છે મૃતક સોનુ સિંહનો પિતરાઈ ભાઈ ડીએમ પાસે તેના મર્ડર સંબંધિત સમસ્યા સાથે આવે છે, તો ડીએમ તેનો કોલર પકડીને ખેંચે છે ડીએમના આવા વર્તન પર ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ રહી જાય છે અને સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતાં ડીએમને સસ્પેન્ડ કરવાની માગ કરી છે