રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ના નિવેદન પર આજે સુપ્રિમ કોર્ટ સંભળાવશે ફેસલો

2019-11-14 2,336

સુપ્રિમ કોર્ટ આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ નોંધાયેલ માનહાનિ કેસમાં નિર્ણય સંભળાવશે ભાજપ સાંસદ મિનાક્ષી લેખીએ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈના વિવાદીત નિવેદન પર સુપ્રિમમાં માનહાનિની અરજી કરી હતીબ્રાઝિલમાં ભારતીયોને વીઝા-મુક્ત પ્રવેશ આપવાના નિર્ણય માટે મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સનારોનો આભાર માન્યો હતો સાથે જ કહ્યુ હતુ કે બ્રિક્સ દેશો દુનિયાના આર્થિક વિકાસમાં 50 ટકાનું યોગદાન આપે છે વૈશ્વિક મંદી છતાં બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસમાં યોગદાન આપ્યુ છે અને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે

Videos similaires