સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો

2019-11-13 2,045

અમરેલી શહેર, ચલાલા, વડિયા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ તરફ ગોંડલ, જસદણ, આટકોટ અને વીરનગર પંથકમાં પણ સાંજના સમયે વરસાદ પડ્યો છે વરસાદને કારણે અનેક માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીનો પાક પલળ્યો છે આ તરફ બનાસકાંઠાના સૂઈગામ, વાવ અને દિયોદર પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે અહીં કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે

Videos similaires