થરા રાધનપુર હાઈવે પર રાણકપુર પાસે ટેન્કર અને ટ્રકનો અકસ્માત, લોકોએ તેલ લેવા પડાપડી કરી

2019-11-13 55

પાલનપુર:થરા રાધનપુર હાઈવે પર આવેલા રાણકપુર ગામ પાસે ટેન્કર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકનો એક બાજુનો સમગ્ર ભાગના ચીથરેહાલ થયા હતા જ્યારે ટેન્કરનો પણ આગળનો ભાગ તૂટ્યો હતો અકસ્માત બાદ ટેન્કરમાંથી હાઈવે તેલ રેલાયું હતું જેને પગલે આસપાસના લોકો ડોલ અને અન્ય વસ્તુઓ લઈને તેલ લેવા પડાપડી કરી હતી

Videos similaires