નાના બાળકોને પૈસાનું મહત્ત્વ કેવી રીતે સમજાવી શકાય?

2019-11-13 591

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક નાના બાળકોને પૈસાનું મહત્ત્વ કેવી રીતે સમજાવી શકાય? તેના વિશે આ વીડિયોમાં વાત કરી છે

Videos similaires