રેલવેના હાઇટેન્શન તાર પર ચડી ગયો યુવક, બે કલાકની મથામણ બાદ નીચે ઉતાર્યો

2019-11-13 441

મધ્યપ્રદેશના ડબરા રેલવે સ્ટેશન પર એક માનસિક રીતે અસ્થિર યુવક હાઇટેન્શન તાર પર ચડી ગયો તેને નજરે જોનાર લોકોના જીવ અધ્ધર ચડી ગયા, બાદમાં રેલવે પોલીસે બે કલાકની મથામણ બાદ તેને નીચે ઉતાર્યો હતો બે કલાક સુધી આ તારનો વીજપાવર બંધ કરી દેવામાં આવ્યો હતો

Videos similaires