હવામાન વિભાગની આગાહીના પગલે બાબરામાં ધોધમાર વરસાદ

2019-11-12 2,032

બાબરા: હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે તયારે આજે સાંજે બાબરામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો તેમજ ગોંડલમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો બાબરામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં એક તરફ શિયાળાની શરૂઆત છે ત્યાંરે કમોસમી વરસાદ વરસી રહ્યો છે રાજકોટ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટણા પડ્યા છે

Videos similaires