ઝોયાલુક્કાસ સહિત 5 જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં દંપતીએ ચોરી કરી, ઘટના CCTVમાં કેદ

2019-11-12 3,812

અમદાવાદ:શહેરના ઝોયાલુક્કાસ સહિતની 5 જ્વેલરી શોરૂમમાં દંપતી ગ્રાહકના સ્વાંગમાં ખરીદી કરવા જતાં પરંતુ મોકો મળતાં સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતા હતા તેમણે અમદાવાદ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નજર ચૂકવીને દાગીના તફડાવેલા છે અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે

Videos similaires