લતા મંગેશકરની સ્થિતિ નાજુક, ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ ICUમાં દાખલ કરવામાં આવ્યા

2019-11-12 73

ભારતરત્ન લતા મંગેશકરની તબિયત બીજા દિવસે પણ નાજુક છે તેઓ હાલમાં આઈસીયુમાં દાખલ છે સોમવારના (11 નવેમ્બર) રોજ તેમણે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં સૂત્રોના મતે, લતા મંગેશકરની તબિયત ચિંતાજનક છે તેમના પર દવાઓની અસર ધીમે-ધીમે થઈ રહી છે તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે અને ન્યૂમોનિયા થયો છે ડો પતિત સમધાની તેમની સારવાર કરી રહ્યાં છે

Videos similaires