સુરતઃઉધનામાં ભગારના વેપારીએ દારૂની લત ન છૂટતાં ઘરના બાધરૂમમાં જઇ ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિવારને આ અંગે જાણ થતાં સૌ દોડતાં થઈ ગયાં હતાંબાથરૂમમાંથી ચીચયારીના અવાજ આવતાં આસપાસ ભાગદોડ મચી હતી પરિવાર તાત્કાલિક યુવકને સારવાર અર્થે ઓટો રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લાવ્યું હતુંસિવિલમાં ENT વિભાગના ડોક્ટરોએ ઓપરેશન કામગીરી હાથ ધરી હતી