રાજસ્થાનમાં મંગળવારે બે અલગ અલગ રોડ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે બીકાનેરમાં બસ અને બોલેરો ટકરાતા 7 લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે 5 ઘાયલ થયા છે સાથે જ જોધપુરમાં કાર અને ટ્રકના વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અહીં અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેમાં ત્રણ લોકો ભડથું બન્યા હતા