રેલવે ટ્રેક પર સામસામે ટકરાઈ બે ટ્રેન, હવામાં ઉછળ્યાં ડબ્બા

2019-11-12 123

હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર થયેલા રેલ એક્સિડન્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સોમવારે હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી અને બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે પેસેન્જર ટ્રેનના ડબ્બા હવામાં ઉછળ્યા હતા જેનો ખ્યાલ તેના સીસીટીવી ફૂટેજ પરથી લગાવી શકાય છે

Videos similaires