સુપરહીટ સોંગ એક..દો..તીન પર માધુરીનો ડાન્સ, ફિલ્મના 31 વર્ષ પૂરા થતાં સેલિબ્રેશન કર્યું

2019-11-12 3

માધુરી દીક્ષિત અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ તેજાબને રિલીઝ થયા 31 વર્ષ થઈ ગયા, આ પળને માધુરીએ પોતાના અલગ જ અંદાજમાં સેલિબ્રેટ કરી માધુરીએ તેજાબના સુપરહીટ સોંગ 123 પર ડાંસ કરી ફેન્સને જબરદસ્ત સરપ્રાઇઝ આપી છે જેના પર ફેન્સે પણ તેનો આભાર માન્યો હતો

Videos similaires