નૂતન ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

2019-11-12 712

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી નૂતન ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નેશનલ કેમિકલ એન્ડ હેલ્થ સેન્ટર કંપનીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી છે જેને પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે ગેસ લિકેજ બાદ આગને કારણે લોકોને આંખોમાં બળતરા શરૂ થઇ ગઇ હતી

Videos similaires