શિકાગોના 2 એરપોર્ટ પર 1200થી વધુ ઉડાનો રદ, શહેરમાં 6 ઈંચ સુધીનો બરફ જામ્યો

2019-11-12 4,835

અમેરિકાના શિકાગોમાં ઓહારા અને મિડવે એરપોર્ટ પર મોટા પ્રમાણમાં બરફ હોવાને કારણે સોમવારે 1,200થી વધુ ઉડાનોને રદ કરવામાં આવી છે શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થયો છે શિકાગો ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશનના જણાવ્યા મુજબ, સાંજે 5 વાગ્યા સુધી ઓહારા આતંરારાષ્ટ્રીય એરપોર્ટ પર 1,114 ઉડાનોને રદ કરવામાં આવી છે, જ્યારે મિડવે પર 98 ઉડાનો રદ કરવામાં આવી છે

Videos similaires