મુકેશ અંબાણીની ભાણેજની પ્રિવેડિંગ પાર્ટીમાં અંબાણી લેડિઝનો ઠાઠ, ઈશા-શ્લોકા, રાધિકા ગોર્જિયસ લાગી

2019-11-11 47,524

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની બહેન નીના કોઠારીની દિકરી નયનતારાની પ્રિવેડિંગ પાર્ટી હમણાં જ અંબાણી હાઉસ એન્ટેલિયામાં યોજાઈ ગઈ જેમાં શાહરૂખ ખાનથી લઈ અભિષેક-ઐશ્વર્યા, શાહિદ-મીરા સહિતના સેલેબ્સે હાજરી આપી, પરંતુ આ પાર્ટીની શાન તો અંબાણી લેડિઝ જ રહી, ઈશા અંબાણી, શ્લોકા અને રાધિકા ડિઝાઇનર આઉટફિટ્સમાં જોવા મળ્યા જે ગોર્જિયસ લાગતા હતા