હૈદરાબાદમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર, કાચીગુડા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના

2019-11-11 4,386

હૈદરાબાદના કાંચીગુડા રેલવે સ્ટેશન પાસે બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર થતાં અફરાતફરી મચી ગઈ હતીટ્રેનનો ડ્રાઇવર એન્જીનમાં ફસાઈ ગયો છે જોકે યાત્રિકોને બચાવી લેવામાં આવ્યા છેજોકે કોઈ નુક્સાન હોવાની જાણકારી નથી દુર્ઘટના કાચીગુડા અને મલકપેટ રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતીટક્કર એક લોકલ ટ્રેન અને હંડ્રી એક્સપ્રેસ વચ્ચે થઈ હતીજે કરનુલ શહેર અને સિકન્દરાબાદ જંકશન વચ્ચે ચાલે છે

Videos similaires