સાયન્સ સિટી વિસ્તારના એપાર્ટમેન્ટમાં સાપ ઘૂસ્યો, CCTVમાં દ્રશ્યો કેદ

2019-11-11 4,838

અમદાવાદ: શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા આકાશ એલિગનસમાં ગઇ મોડી રાત્રે સાપ ઘૂસ્યો હતો રાત્રે પોતાના ઘરે આવતાં વ્યક્તિ ઉપર ફેણ ચઢાવતા તેઓ ગભરાઈ ગયા હતાં જો કે, સાપ પગથિયાં પાસેથી બાદમાં ક્યાં ગયો તેની કોઈને ખબર પડી ન હતી હજુ સુધી સાપની કોઈ ભાળ મળી નથી ત્યાં શોધખોળ ચાલુ છે

Videos similaires