દયાપર બસ સ્ટેન્ડ પાસે ચાની લારીમાં ગેસ લિકેજ થયા બાદ સિલિન્ડરમાં આગ ભભૂકી

2019-11-10 287

દયાપર: લખપત તાલુકાના દયાપુર બસ સ્ટેન્ડ પર આજે રવિવારે વહેલી સવારે ચાની લારી પર ગેસનો સિલિન્ડર લિકેજ થયો હતો ત્યારબાદ ગેસ સિલિન્ડરમાં આગ ફાટી નીકળી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે સિલિન્ડરમાં બ્લાસ્ટ ન થતાં જાનહાનિ ટળી હતી દયાપર બસ સ્ટેન્ડ પર રમેશ શાહ નામના વ્યક્તિએ આજથી ચાની લારી શરૂ કરી હતી, પરંતુ પોતાનો નવો ધંધો શરૂ કરવા ગેસ ચાલુ કરે કરે એ પહેલા જ સિલિન્ડર લિકેજ થયો હતો ત્યારબાદ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી

Free Traffic Exchange

Videos similaires