યુવાનના 100 ટુકડા કરનાર હત્યારાને સાથે રાખી પોલીસે કેનાલમાં શોધખોળ આદરી, કેટલાક ટુકડા મળ્યા

2019-11-10 3,146

અમદાવાદ: ગોમતીપુરના યુવાનની ભાગીદારે હત્યા કરી તેના શરીરના 100 ટુકડાઓ કરીને પ્લાસ્ટિકની થેલીમાં અસલાલી પાસે ફેંકી દીધા હતા હત્યારાએ મૃતક યુવાનના માથા અને હાથ સહિતના અન્ય અંગો મણીનગર પાસે પસાર થતી કેનાલમાં ફેંક્યા હતા જેમાંથી કેટલાક અંગો શોધવા પોલીસે આરોપીને સાથે રાખીને ન્યૂ મણીનગર પાસે કેનાલમાં શોધખોળ કરતા કેટલાક ટૂકડા હાથ લાગ્યા હતા

Videos similaires