વિઝિટર વિઝામાં અમેરિકાએ ડિપોર્ટ કર્યા હોય તો ફરી કેનેડા જઈ શકાય?

2019-11-09 824

વીડિયો ડેસ્કઃ DivyaBhaskarcom ની ખાસ રજૂઆત IMMIGRATION ADVICE માં આજે મેળવીશું વધુ કેટલાક સવાલોના જવાબો આ સવાલોના જવાબો આપશે ઈમિગ્રેશન એક્સપર્ટ લૉયર રમેશ રાવલ આ એપિસોડમાં ગુજરાતના નીતિનભાઈ પટેલે પૂછ્યું છે કે, ‘હું અને મારી વાઇફ વિઝિટર વિઝા પર તારીખ 30-3-2018ના રોજ અમેરિકા જઈને ત્યાં 4 મહિના રહ્યાં, પછી ઇન્ડિયા પાછા આવ્યા તે પછી ત્યાંથી અમે 15 દિવસ માટે કેનેડા ગયા ત્યાર બાદ 19-5-2019ના રોજ ફરીથી અમેરિકા ગયા, તો એરપોર્ટ પર ઓફિસરે એવું કહીંને ડિપોર્ટ કર્યાં કે, તમે અમેરિકામાં નોકરી કે વર્ક કરવા માટે જ આવો છો એવું લાગે છે તો હવે કેનેડા જઈ શકાય?’ આ સવાલ અને આવા અન્ય સવાલોના જવાબ મેળવવા જુઓ આ વીડિયો

Videos similaires