સુરતથી પોરબંદર જતી ખાનગી બસમાં શોર્ટ સર્કિટથી વીરપુર પાસે આગ

2019-11-09 1

રાજકોટ: સુરતથી પોરબંદર જતી રાઘવ ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં વીરપુર નજીક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી પરંતુ ડ્રાયવરની સમયસૂચકતાને કારણે બસને હાઇવે પર જ સાઇડમાં ઉભી રાખી દીધી હતી અને અંદર બેઠેલા તમામ મુસાફરો જાનહાનિ પહોંચે તે પહેલા નીચે ઉતરી ગયા હતા ઘટનાની જાણ થતા વીરપુર ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી ગઇ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી

Videos similaires