સુષ્મિતા સેનની ફિટનેસનો રાઝ છે આ એક્સરસાઇઝ, શેર કર્યો વીડિયો

2019-11-09 16,725

બૉલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન હાલ તેના સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા તેની ફિટનેસને લઇને ઘણી જ એલર્ટ છે હાલમાં તેણે વર્કઆઉટનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે હાર્ડ એક્સરસાઇઝ કરતી જોવા મળે છે આ વીડિયોમાં સુષ્મિતા રિંગ્સ સાથે પુસ અપ્સ કરતી જોવા મળે છે જેનો વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે

Videos similaires