ફિલ્મ અભિનેતા રજનીકાંતે શુક્રવારે ભાજપ પર નિશાન સાધ્યુ છે તેમણે કહ્યું છે કે, તેઓ મને ભગવા રંગમાં રંગવા ઈચ્છે છે તેમણએ તમિલ કવિ તિરુવલ્લુવરની સાથે પણ આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સત્ય હકીકત એ છે કે, ન તો તિરુવલ્લુવર અને ના તો હું તેમની જાળમાં ફસાઈશું અયોધ્યા મામલે તેમણે લોકોને કહ્યું કે, કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને શાંતિ જાળવવી જોઈએ