સુરતમાં ચાલુ રિક્ષામાંથી પર્સની ચીલઝડપ, પીછો કરતી રિક્ષા પલટતા ચાર ઘવાયા

2019-11-08 2,394

સુરતઃ મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરની સામે એક ચાલુ રિક્ષામાંથી બે બાઈક સવારોએ પર્સની ચીલઝડપ કરી ભાગી ગયા હતા ભાગતા બાઈક સવારોનો રિક્ષામાં પીછો કરતા રિક્ષા પલટી મારી ગઈ હતી જેમાં સવાર બે બહેન, એક ભાઈ અને રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ ચારેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ ચીલઝડપ અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે

Videos similaires