બ્લેક શિમરી બેકલેસ ગાઉનમાં હિના ખાનનો ગ્લેમરસ લૂક, નો એસેસરીઝમાં લાગી મસ્ત

2019-11-08 7,429

ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાન પોતાના સ્ટાઇલથી હંમેશાં સેન્ટર ઓફ અટ્રેક્શન રહે છે હાલમાં જ એક ઈવેન્ટમાં હિના બ્લેક શિમરી બેકલેસ ગાઉનમાં આવી હતી પફી સ્લીવ અને આગળથી પેક નેક ગાઉનમાં હિના ગોર્જીયસ લાગતી હતી હિનાએ આ ગાઉનને એટ્રેક્ટ કરવા નો એસેસરીઝ કેરી કરી હતી જેની સાથે લાઇટ મેકઅપ અને રેડ લિપસ્ટીક લગાવી હતી સાઇડ પાર્ટ ટાઇટ બન અને શિમરી લાઇટ આઇશેડોમાં હિનાનો આ લૂક એકદમ પર્ફેક્ટ હતો

Videos similaires