ઈડર:શહેરના દામોદર કોમ્પલેક્સમાં આવેલી જ્વેલરી શોરૂમમાં આજે સિલિન્ડર ફાટ્યું હતું ગેસ સિલિન્ડર ફાટતા શોરૂમનું ફર્નિચર ભંગાર થઈ ગયું હતું બ્લાસ્ટને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બ્લાસ્ટમાં જ્વેલરી શોરૂમનો માલિક ગંભીર રીતે દાઝ્યો હતો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો