6 એવી વસ્તુઓ જેને ભૂલથી પણ Google પર સર્ચ ન કરવી જોઈએ! જુઓ VIDEO

2019-11-07 13

પહેલા લોકો કંઈક જાણવા માટે કલાકો સુધી લાઇબ્રેરીમાં તે શોધતા હતા. પરંતુ ઈન્ટરેનેટ અને તેમાં પણ Google આવતા આ બધું જ એક ક્લિક પર શક્ય બન્યું છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી આંગળીના ટેરવા પર બધા જ પ્રશ્નોના જવાબ Google પર મળી જશે. કેટલીક વસ્તુઓ એવી છે કે જે આપણે Google પર સર્ચ કરીએ તો તેના જવાબ તો મળી જશે પરંતુ તે નુકશાનકારક કે જોખમી બની શકે છે. તો ચાલે જાણીએ કે Google પર શું ન સર્ચ કરવું જોઈએ.

Videos similaires