હિમાચલ-જમ્મુ-કાશમીરમાં ભારે બરફવર્ષા, રસ્તાઓ થયા બ્લોક

2019-11-07 45

પહાડી વિસ્તારો બાદ હવે કાશ્મીરના મેદાની વિસ્તારોમાં પણ ભારે બરફવર્ષા શરૂ થઈ ગઈ છે જેનાથી કાશ્મીરને જોડતા તમામ રાષ્ટ્રીય રાજમાર્ગ અવરજવર માટે બંધ કરી દેવાયા છે શ્રીનગર એરપોર્ટ પર પણ બે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે શ્રીનગરમાં 4 ઈંચ જેટલો બરફ જમા થઈ ગયો છે વીજળી ગુલ છે તો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

Videos similaires