સયાજી હોસ્પિટલમાં મધર્સ મિલ્ક બેંકની સ્થાપના, નવજાત બાળકો માટે સંજીવની પુરવાર થશે

2019-11-06 1,023

વડોદરાઃમધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં મધર્સ ઓન મિલ્ક (મોમ) બેંકની સ્થાપના કરવામાં આવી છે જેની 8 નવેમ્બરથી શરૂઆત થઇ રહી છે સયાજી હોસ્પિટલમાં શરૂ થઇ રહેલી આ મધર્સ મિલ્ક બેંક નાદુરસ્ત નવજાત બાળકો માટે સંજીવની પુરવાર થશે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી કાશિબા ચિલ્ડ્રન હોસ્પિટલ બાદ સયાજી હોસ્પિટલમાં બીજી મધર્સ મિલ્ક બેંકની શરૂઆત થઇ રહી છે

Videos similaires