રોહિતે કહ્યું કે, સારો દેખાવ કરવાનું પ્રેશર બોલર્સ પર નહિ પરંતુ આખી ટીમ પર

2019-11-06 814

બાંગ્લાદેશ સામેની બીજી ટી-20 પહેલા ભારતના કેપ્ટન રોહિત શર્માએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજકોટની પિચ હંમેશા બેટિંગ ફ્રેન્ડલી રહી છે તેમજ બોલર્સને પણ થોડી ઘણી મદદ કરે છે દિલ્હી ખાતે ઓપનર્સ દ્વારા કરવામાં આવેલી ધીમી શરૂઆત (6 ઓવરમાં 35 રન) અંગે રોહિતે કહ્યું કે, તે શરુઆતને બેટ્સમેનની માનસિકતા કરતા વધારે પિચ સાથે લેવા દેવા હતા રાજકોટમાં અમે આક્રમક અંદાજ સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળીશું

Videos similaires