જિંદગીનો અર્થ સમજવા લોકો નકલી અંતિમક્રિયામાંથી પસાર થઈ મોતનો અહેસાસ કરે છે

2019-11-06 1,096

સિયોલ:દક્ષિણ કોરિયામાં લોકો જિંદગીનો અર્થ સારી રીતે સમજવા માટે મોતનો અહેસાસ કરી રહ્યા છે ગયા વર્ષે આશરે 25 હજાર લોકો અંતિમ સંસ્કારની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા છે હ્યોવોન હીલિંગ કંપનીએ લિવિંગ ફ્યૂનરલ સર્વિસની વર્ષ 2012માં શરૂઆત કરી હતી કંપનીએ દાવો કર્યો છે કે, લોકો તેમની મરજીથી અમારી પાસે આવે છે, તેમને આશા છે કે, જીવન પૂરું થઈ જાય તે પહેલા મૃત્યુનો અહેસાસ કરવાથી તેઓ જિંદગીને સારી બનાવી શકે છે

Free Traffic Exchange

Videos similaires