એશિયાનો દુર્લભ અને સૌથી ઝેરીલો આંશિક આલ્બીનો સાપ મળી આવ્યો

2019-11-06 4,217

સુરતઃબીલીમોરા નજીકના દેવધા ગામના ભેંસલા વજીફા ફળિયાની આંબાવાડીમાં ખેતીકામ કરતા શ્રમજીવીઓને સફેદ રંગનો સાપ દેખાતા આશ્ચર્યચકિત થયાં હતાં સાપના જાણકારોના મતે એશિયા ખંડનો દુર્લભ એવો સફેદ (આલ્બીનો) ઝેરીલો સફેદ સાપ હોવાનું જણાવ્યું હતું સફેદ સાપ મળતા કુતુહુલ સર્જાયું હતું આ આંશિક આલ્બીનો (સફેદ સાપ)ને એનિમલ સેવિંગ સોસાયટીના સ્નેક કેચરે પકડી લઈ વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી હતી

Videos similaires