ભાજપ અને RSS એ મુસ્લિમ સંગઠનો સાથે મુલાકાત કરી

2019-11-06 665

અયોધ્યા મામલે સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યા પહેલા ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતાઓએ મુખ્ય મુસ્લિમ સંગઠનો સાથે મુલાકાત કરી નવી દિલ્હીમાં મુસ્લિમ ધર્મગુરૂઓ અને બુદ્ધિજીવીઓ વચ્ચે મંગળવારે બેઠક યોજાઇ હતી ભાજપ અને RSS ના નેતોઓએ કહ્યુ કે, ચુકાદો જે પણ આવે, તેને લઇને ‘ઝનૂની ઉજવણી‘ અને ’પરાજય પર હંગામો’ જેવી અતિવાદી પ્રતિક્રિયા ન થવી જોઇએ આ મામલે સુપ્રિમ કોર્ટ 17 નવેમ્બર સુધીમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઇ નિવૃત્ત થાય તે પહેલા ચુકાદો આવશે

Videos similaires