દિલ્હીમાં હાલ પ્રદૂષણની સાથોસાથ પોલીસ અને વકીલો વચ્ચેનો વિવાદ પણ ચાલી રહ્યો છે તીસ હજારી કોર્ટમાં થયેલ ઘર્ષણને પગલે દિલ્હીની તમામ કોર્ટમાં પોલીસની મારપીટ થઈ છે કુડકુડડૂમા કોર્ટ બાદ સાકેત કોર્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બાઇક પર આવેલા પોલીસકર્મીને વકીલો મારી રહ્યા છે વકીલોના મારથી પોલીસકર્મી ત્યાંથી પાછો ફરે છે, જેના પર તેનું જ હેલમેટ વકીલ તેને મારે છે