7 નવેમ્બરે ‘મહા’ વાવાઝોડું દીવ-પોરબંદર વચ્ચે ત્રાટકશે,અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

2019-11-06 5,699

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં6 નવેમ્બરની રાત્રે કે 7 નવેમ્બરે ‘મહા’ વાવાઝોડું દીવ-પોરબંદર વચ્ચે ત્રાટકશેઅમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે હાલ આ વાવાઝોડું પોરબંદરથી 660 કિમી, વેરાવળથી 720 અને દીવથી 770 કિમી દૂર છે વાવાઝોડું ગુજરાત આવતા નબળું પડશે, 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires