દરેકને એક સુંદર અને બેદાગ ચહેરો જોઈએ છે. લોકો પોતાનો ચહેરાના નિખાર માટે પાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે ઘરે કોફીનો ઉપયોગ કરીને તમે બ્યુટી પાર્લરની જેમ ચહેરા પર નિખાર મેળવી શકો છો. કોફી એન્ટી એજિંગને પણ ઘટાડે છે. ચાલો આપણે જાણીએ કે કોફીમાંથી ફેસ પેક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તે કેટલું અસરદાર છે.