વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી બિગ બૉસના ઘરમાં એન્ટ્રી લેનાર હિમાંશી ખુરાના આવતાવેંત જ ચર્ચામાં છે, હિમાંશી ખુરાના પંજાબી ઈન્ડસ્ટ્રીઝનું એક જાણીતું નામ છે જેણે રેડ સેક્સી બોલ્ડ ગાઉનમાં એન્ટ્રી લેતા જ ફેન્સની ફેવરિટ બની ગઈ છે આ હિમાંશી ફેશન અને સ્ટાઇલ મામલે પણ બૉલિવૂડ એક્ટ્રેસિસને માત આપે છે તેનું ઈન્સ્ટા એકાઉન્ટ બૉલ્ડ ફોટોઝથી ભરેલુ છે, હાલ તો હિમાંશી શૉમાં પહેલેથી જ રહેલ શહનાઝ કૌર ગિલ સાથેની કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં છે હવે જોવાનું એ રહેશે કે બિગબૉસ 13માં હિમાંશી પોતાની સ્ટાઇલથી નવું કોઈ સ્ટેટમેન્ટ આપી શકે છે કે કેમ?