પોલીસે પુત્રનું ટુ-વ્હીલર ડીટેઈન કરતા પિતાએ રોડ પર સુઈ જઇને હોબાળો મચાવ્યો, પોલીસે અટકાયત કરી

2019-11-04 3,000

વડોદરા:પહેલી નવેમ્બરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદા સામે લોકોમાં ભારે રોષ છે, ત્યારે હેલ્મેટ પહેર્યા વગર કોલેજ જવા નીકળેલા સ્ટુડન્ટનું પોલીસે વાહન ડીટેઈન કરતા દોડી આવેલા પિતાએ રોડ ઉપર સુઈ જઇને ભારે હોબાળો મચાવ્યો હતો એક કલાક સુધી હોબાળો મચાવનારની પોલીસે અટકાયત કરી હતી

Videos similaires