કચ્છમાં મુન્દ્રાના કણજરા ટપ્પર અને અબડાસાના નલિયામાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ

2019-11-04 769

ભુજ:અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડું કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં અસર કરી રહ્યું છે કચ્છના અબડાસા, નખત્રાણા, મુન્દ્રા સહિતના તાલુકાઓમાં બે ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે જેમાં અબડાસા તાલુકાના નલિયામાં અને મુન્દ્રા તાલુકાના કણજરા ટપ્પર વિસ્તારમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો હજુ પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે

Videos similaires