કેવી રીતે થાય છે ડેન્ગ્યુ અને જાણો તેનાથી બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO

2019-11-04 27

દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન દેશભરમાં ડેન્ગ્યુના કેસ જોવા મળે છે. થોડી બેદરકારી અથવા ખોટી સારવાર દર્દીને મારી નાખે છે. ડેન્ગ્યુએ એક જીવલેણ રોગ છે. શરદી પછી અચાનક વધારે તાવ, માથા, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, આંખોની પાછળનો દુખાવો, અતિશય નબળાઇ, ભૂખ ન લાગવી, ગળામાં દુખાવો વગેરે ડેન્ગ્યુના લક્ષણો છે. તો ચાલો તમને ડેન્ગ્યુ વિશેની કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવીએ.

Videos similaires