પાકિસ્તાનના નેતા ફઝલુર રહેમાને આઝાદી માર્ચની રેલીમાં પીએમ ઈમરાન ખાનને આડેહાથ લીધા હતા અગાઉ તેમના રાજીનામાની વાત કરી ચૂકેલા આ નેતાએ ઈમરાન અનેનરેન્દ્ર મોદીને દોસ્ત ગણાવ્યા હતા તેમણે ઈમરાન ખાનના એ નિવેદને પણ ટાંક્યુ હતું કે જેમાં તેમણે ઈન્ડિયાની લોકસભા ચૂંટણી સમયે મોદીના વખાણ કરતાં કહ્યં હતું કે મોદી
ફરી પીએમ બનશે તો કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવશે રેલી સમયે ફઝલુરે ઈમરાન ખાનની કાશ્મીરની રણનિતી પર પ્રહાર તો કર્યા હતા સાથે જ ઉમેર્યું હતું કે તેમનો યૂએનમાંપણ કોઈ પ્રભાવ નથી પડતો