માંડવીના ફળી ગામે આદિવાસી સમાજમાં મૃત્યુ બાદ થતી અંત્યેષ્ઠીની વિધિને જીવંત રાખવા પ્રયાસ

2019-11-04 800

સુરતઃ જીવન મરણ એ કુદરતના હાથમાં છે જો કે, મૃત્યુ બાદ અલગ અલગ સમાજમાં નોખી અનોખી વિધિઓ થતી હોય છે ત્યારે આદિવાસી સમાજમાં મૃતકની પાછળ થતી અંત્યેષ્ઠીની ખતરા નામની વિધિ ઘણા સમયથી નાબૂદ થઈ ગઈ હતી પરંતુ માંડવી તાલુકાના ફળી ગામના વતની અને હાલ ગ્રામ ગૃહ નિર્માણ અને પાણી પુરવઠા મંત્રીના અગ્ર સચિવ અમિત ચૌધરીની પત્નીના અવસાન બાદ તેમણે આદિવાસી પરંપરા મુજબ અંત્યેષ્ઠી કરીને આદિવાસી સંસ્કૃતિ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો