આણંદમાં પાર્ક કરેલી કારનો કાચ કાપી તસ્કરો 60 હજારની સીસ્ટમ ઉઠાવી ગયા

2019-11-04 201

આણંદ: આણંદ શહેરમાં સો ફુટ રોડ ઉપર ભાલેજ ઓવરબ્રીજ વિસ્તારમાં આઠેક માસ અગાઉ કારના કાચ કાપી સ્પીકર તથા કાર ટેપની સીસ્ટમ ચોરી જતાં તસ્કરો સક્રિય થયા હતા દિવાળી પુર્ણ થતાં ભાલેજ ઓવરબ્રીજ નજીક આવેલ નયાવતન સોસાયટીમાં કારને નિશાન બનાવી ટોળકીએ સોસાયટીની બહાર પાર્ક કરેલી કારનો કાચ કાપીને અંદરથી કારટેપ સીસ્ટમ તથા ચેકબુક અને અગત્યના દસ્તાવેજા ચોરી કરીને લઈ જતાં આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

Videos similaires