ઇડરના ઉમેદગઢમાં નાના ભાઈના પ્રેમ સંબંધમાં મોટા ભાઈનું મોત, ઘરમાં લાશ રાખવાનો પરિવાર નિર્ણય

2019-11-03 1

હિંમતનગર:ઈડરના ઉમેદગઢ ગામમાં નાના ભાઈના પ્રેમ સંબંધમાં મોટા ભાઈને મોત મળ્યું હતું મૃતક યુવકના પરિવારજનોએ ન્યાય ન મળે તો લાશના અંતિમસંસ્કાર ન કરવા નિર્ણય લેતા ખળભળાટ મચી ગયો છે લાશ મળ્યા બાદ બે ગામો વચ્ચે અજંપાભરી સ્થિતિ છે પોલીસે 25ના ટોળા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પરિવાર આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતકની લાશને ઘરમાં રાખવા નિર્ણય કર્યો છે