દિલ્હીમાં પ્રદૂષણ વધતાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું

2019-11-03 2,007

દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1200ની ઉપર જતાં જ લોકો માટે ગંભીર સ્થિતિ પેદા થઈ છે પ્રદૂષણને રોકવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલેપણ કેન્દ્ર સરકાર પાસે રાહત અને બચાવ કાર્ય કરવા માટે અપીલ કરી હતી દિલ્હીના પ્રદૂષણના કારણે અનેક લોકોને એલર્જીની સમસ્યા પણ પેદા થઈ હોવાનું સામે આવ્યું છે